આજ રોજ શાળામાં લોકશાહી ઠબે બાળ સાંસદની ચૂંટણી કરવામાં આવી અને શાળામાં બાળ શાળા સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.બાળકો ચૂંટણી પ્રક્રિયાથી તેમજ સમિતિના મંત્રી અને તેમના કાર્યો વિશે માહિતગાર બન્યા.
No comments:
Post a Comment