નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,
મારા આ વર્ષ દરમિયાન કરેલ નવતર પ્રયોગ આપ નિહાળી શકો છો.
ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત ગુજરાતના નકશાની સમજ મેળવી શકે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે.
ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો.
નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું.
ભાગ-1
GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.
ભાગ-૨
GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્ણ કરો.
ભાગ-૩
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
ભાગ-4
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
ભાગ-5
GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ
‼️ * INTERACTIVE GAME- બાળકો રમતાં રમતાં શીખી શકે તે માટે ખૂબ જ રસપ્રદ એવી ગેમનું નિમાઁણ કરેલ છે..* ‼️
No comments:
Post a Comment