" વંદે માતરમ્ "

mithavi

તાજેતર સમાચાર(નવિન)

" શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળાની આ Oficial વેબસાઈટ પર આપનું ભાવભર્યું સ્વાગત છે"

Monday, 26 April 2021

સુહાના સફર

શિક્ષક તરીકેની 11 વર્ષની સફર આજે પૂર્ણ.

આ સફર દરમિયાન ખુબ સારા એવા અનુભવો થયા.ખુબ સારો સહકાર મળ્યો સ્ટાફ તેમજ ગામજનો વાલીઓનો ખૂબ ખૂબ આભાર.ખુબ સારુ એવુ
પ્રોત્સાહન મળ્યું. પ્રેરણા મળી.અને આ વર્ષો કયાં નિકળી ગયા ખબર પણ ના પડી.

હે ઈશ્વર બસ એટલી જ ઈચ્છા છે કે મારી પાસે જે પણ બાળકો ભણવા આવે તેને કંઇક ને કંઇક નવું આપી શકાય તેટલું બધું આપવાની શકિત અને વિચારો મને સતત આપજે.    હુ હજુ પણ કંઈક નવુ કરી બતાવું તેવી શક્તિ અને તેજ મને આપજે🙏
Miss you my all student

No comments:

Post a Comment