" વંદે માતરમ્ "

mithavi

તાજેતર સમાચાર(નવિન)

" શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળાની આ Oficial વેબસાઈટ પર આપનું ભાવભર્યું સ્વાગત છે"

Monday, 22 June 2020

“શુભ અષાઢી બીજ”

“શુભ અષાઢી બીજ”


ગગન ગજે ને મોરલા બોલેં

મથે ચમકે તી વીજ ….!
હલો પાંજે કચ્છ  ડે મે…!
આવઈ અષાઢી બીજ..!

અને વઘે ઘન વઘે ,

શાંતી વઘે,
હેત વઘે,
પ઼ેમ વઘે,
વઘે દયા ભાવ,
વઘે મેણી જો સહયોગ
હીજ અસાંજી શુભેચ્છા ,
હીજ અસાંજા ભાવ!!
” કચ્છી નવે વષૅ જી” લખ લખ વઘાયું,

“શુભ અષાઢી બીજ”


No comments:

Post a Comment