શાળાના આચાર્યશ્રી શિવાભાઈ સાહેબ અને તેમણે પાળેલ પોપટ્નું બચ્ચું આ તસવીરમાં એક પક્ષી પ્રેમ દેખાઈ આવે છે.તેઓ આ પોપટના બચ્ચાને એક્દમ નાનકડી અવસ્થામાં લાવ્યા હતા અને તેની ખુબજ સાકરી કરી.ખુબ ધ્યાન રાખવામાં આવ્યું.આજે તે બચ્ચું સરસ રીતે મોટું થઈ ગયુ છે અને તેમની સાથે મિત્રતા કરી લીધી છે.

No comments:
Post a Comment