ટવીનીંગ પાર્ટનરશીપ ઍન્ડ ટીચર પ્રોગ્રામ
આજ રોજ ટવીનીંગ પાર્ટનરશીપ ઍન્ડ ટીચરનુ આયોજન કરવામાં આવ્યું જેમા મહેમાન શાળા જોરડિયાલી અનુપમ શાળાના બાળકોએ શાળાની મુલાકાત લીધી.
લેજીમના તાલ સાથે આવનાર શાળા પરિવારનું સ્વાગત
સી.આર.સી.સાહેબનું સ્વાગત
શ્રી જોરડિયાલી અનુપમ શાળાના આચાર્યશ્રી જીવરામભાઈ ચૌહાણ સાહેબનું સ્વાગત
\
શીવાભાઈ સાહેબ
પરમેશ્વરની મુલાકાત,મંદિર વિશે અવગત કરતા ગામના વડિલશ્રી લેબાભાઈ ડી.વાલડિયા
અમારું ફેવરીટ નુત્ય રજુ કરતા બાલકો
વાલીશ્રી રામજીભાઈ ઠાકોર ગામ રાછેણાના વતની તેઓએ સરસ મજાની રસોઈ બનાવી હતી
ખુબ ખુબ અભિનદન
આ હતી રુપરેખા પ્રાર્થના સમેલનની
આભાર
No comments:
Post a Comment