પતંગોત્સવ ૨૦૨૦ આજ રોજ ગામની ભાગોળે આવેલા રણ મેદાનમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવી અને પતંગ ચગાવવાની તથા લુંટવાની બધા બાળકોઅને ખુબ મજા આવી શાળા તરફથી દરેક બાળકોને દોરી -પતંગ આપવામાં આવ્યા.
No comments:
Post a Comment