બાગમાં ખીલેલા ગલગોટાના ફુલ
આ ગલગોટાના છોડના બીજ પાલનપુરથી એક નાની સરખી વાડીમાંથી લાવવામાં આવ્યા હતા.તેમા ચાર-પાચ પ્રકારની વેરાયટી છે.આ ફુલોથી આજે અમારો બાગ ખીલી ઉઠયો છે.
આ શાળા પાછ્ળનો ભાગ છે જેમાં તુલસી વન બનાવવામાં આવ્યું છે.
✎(𝕔)𝟚𝟘𝟚𝟘(◔◡◔)♥ℕ𝕒𝕪𝕒𝕟𝕜𝕦𝕞𝕒𝕣 𝔹.𝔹𝕖𝕘𝕒𝕕𝕚𝕪𝕒♥𝒜𝓁𝓁 𝑅𝒾𝑔𝒽𝓉 𝑅𝑒𝓈𝑒𝓋𝑒𝒹
No comments:
Post a Comment