" વંદે માતરમ્ "

mithavi

તાજેતર સમાચાર(નવિન)

" શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળાની આ Oficial વેબસાઈટ પર આપનું ભાવભર્યું સ્વાગત છે"

Monday, 18 July 2022

July 18, 2022

આવકારો

આજ રોજ અમારી શાળામાં આવેલ નવનિયુક્ત શિક્ષકને શાળા પરિવાર તરફથી નારિયેળ આપી આવકારવામા આવ્યા.તેમજ તેમના હાથે તેમની યાદગીરી સ્વરૂપ વૃક્ષારોપણ કરવવામાં આવ્યું.

Friday, 8 July 2022

July 08, 2022

બાળસાંસદ ચૂંટણી

આજ રોજ શ્રી મીઠાવીચારણ શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા લોકશાહી ઢબે યોજી. બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.


@@@@@@@@@@@@@@@@@@@@@@

Thursday, 24 March 2022

March 24, 2022

"વંદે દેવી શારદા"

 આજ રોજ  શ્રી મીઠાવી ચારણ પ્રા.શાળાના ઉ.શિ.શ્રી નયનકુમાર ભીખાભાઈ બેગડિયા તેમના દિકરા દૈવિક્ની માનતા રુપે તથા તેમની ઈચ્છા હતી કે મારી શાળામાં એક સરસ્વતિ માતાજીની મુર્તી મુકવીએ  તેમણે આજ રોજ આપણી શાળામાં મુર્તિની પધારમણી કરી છે.








⇰⇰⇰⇰⇰⃝⃝